Gujarat Kuwarbai Nu Mameru Yojana માટે ઓનલાઇન ફોર્મ

Gujarat Kuwarbai Nu Mameru Yojana માટે ઓનલાઇન ફોર્મ અને Kuwarbai nu Mameru યોજના ની Guajarati માં માહિતી ગુજરાતમાં ઇ સમાજ કલ્યાણ પોર્ટલ
Online form for Gujarat Kuvarbai Nu Mameru Yojana and information about Kuvarbai nu Mameru Yojana in Gujarati

kuwarbai-Nu-Mameru-Yojana-gujarati


In Gujarat, through the e Samaj Kalyan portal, the scheme of Kunvarbai is provided. Kuwarbai Mameru Yojana provides a benefit of Rs 10,000 on the marriage of daughters from socially and economically weaker families. Kuwarbai has to register on eSamaj kalyan portal to avail Mameru Yojana. 10000 is provided to the bride in a direct bank account.


 Kuwarbai Mameru Yojana: Ministry of Women and Child Development of Gujarat has launched a scheme called Kuwarbai Nu Mameru Yojana.


Kuwarbai Mameru Yojana

Kunvarbai's Mameru Yojana benefits the marriage of daughters from socially and economically weaker families. "The assistance in this scheme is Rs.10000/- (Ten thousand) directly deposited into the bank account through DBT" so this should be availed.


કુંવરબાઈનુ મામેરુ યોજના વિશે પૂર્ણ વિડિયો 

કુવરબાઇનુ મામેરુ યોજના આવક મર્યાદા કેટલી છે?

સામાજિક ન્યાત અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000/– અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.

Gujarat Vahli Dikri Yojana 

LPG Gas Rate Today

FF Redeem Code

Sarkari Yojana 

 

What is Kuwarbai Nu Mameru Yojna |   કુંવરબાઈ નું મામેરું યોજના શું છે?

કુંવરબાઈ નું મામેરું યોજના એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ની કન્યા ને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓ ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંગળસૂત્ર યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.


Kuvarbai Mameru Yojana 

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગ ની કન્યા ના લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

અનુસૂચિત જાતિની અને જનજાતિ ની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

Kuwarbai નું Mameru યોજના માટે પાત્રતા અને માપદંડ

મિત્રો Kuvarbai Mameru Yojana યોજના યોજના માટે અરજી કરતા પહેલા તમારે યોજનાના યોગ્ય માપદંડો વિશે જાણવું જરૂરી છે.


  • સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.


કુંવરબાઈ નું મામેરું યોજના માટે જરૂરી દસ્તાવેજ । Documents Of Kunwar Bai Nu Mameru Yojana

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યા નો જાતિનો દાખલો
  • યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

 Kuvarbai Nu Mameru Yojana Form PDF Download

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા  Kuwarbai Mameru Yojana Form માટે PDF download કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે Kuvarbai Mameru Yojana નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

ગુજરાતના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારઓને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉભી કરેલી છે. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ લેવા માટે e samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે નીચે મુજબના સ્ટેપ દ્વારા જાણીશું.


સૌપ્રથમ Google Search Bar  માં જઈને ‘e samaj kalyan’ ટાઈપ કરવું

જેમાં સમાજ કલ્યાણ વિભાગની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર ક્લિક કરવાની રહેશે

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને જો રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો “New User? Please Register Here”  જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે

સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું પેજ ખોલવાનું રહેશે

લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે

જેમાં Kuvarbai Nu Mameru Yojana Online Form પર જઈને માંગ્યા મુજબની વિગતો ભરી ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે......હેશે.

 

FAQ’s કુંવરબાઈ નું મામેરું યોજના

કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ કોણે મળવાપાત્ર થાય છે?

આ યોજનાનો લાભ ગુજરાતની કન્યાને લગ્ન બાદ સહાય તરીકે મળે છે.


Kunwar Bai Nu Mameru Yojana નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?

કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 120,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે. કન્યાના પિતાની આ મુજબ આવક મર્યાદા હોય તો આ યોજનાનો લાભ મળે.


કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે?

કન્યાઓ તા-01/04/2021 પહેલાં દંપતીએ લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય કન્યાના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે.


આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

Kuvarbai Nu Mameru Yojana Online Apply કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે કન્યાઓ e samaj kalyan ની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવાનો રહેશે.


ઇ સમાજ કલ્યાણ પોર્ટલ કઈ-કઈ જ્ઞાતિના લોકો આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે?

e samaj kalyan portal પરથી SC, OBC, EWS વગેરે જ્ઞાતિના લોકો આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે.

Post a Comment

© Freejobadvice.com . All rights reserved. Distributed by Pixabin